ક્યાંય પણ,
ક્યારેય પણ
ઊંડા એટલાંજ ઉતરવું
કે,
ઈચ્છિત ફળ મેળવી ના શકીએ, તો
કમસેકમ,
મૂળ જગ્યાએ,
હેમખેમ પાછા આવી શકીએ.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111801742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now