કોઈની સાથે કોઈ જોડાઇ જ જાય...
આ તો જીવન છે એકલા થોડું કઈ જીવાય...
વસ્તુ,માણસ કે વિચાર કોઈ તો કાંકરીચાળો કરી જ જાય...
આતો જીવન છે એકલા થોડું કઈ જીરવાય...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111801681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now