પથ્થર પણ પીર બને,
મુફલિસ પણ મીર બને,

હોય શ્રદ્ધા નિજકર્મ પર;
તો કથીર પણ હીર બને...

🌻 🌻

Gujarati Motivational by Deepak Vyas : 111801511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now