તારી ઝલક
તને શું ખબર તારી એક ઝલક ના જોવ તો
કેવી વિહવળ બની જાવ છું....
એક માં થી વધારે કોણ સમજી શકે
શું થયું માં...
કેમ છે માં....
થાકી ગઈ માં....
આવા જ શબ્દોથી ભરી દે છે તેના મનને
છલકાવી દે છે ઉર થકી ઊર્મિઓ ને
સુરખી ફરી જાય છે ચહેરા ની
ખરી પડે છે મોતી આંખલડી ના છીપલાં માંથી
-Shree...Ripal Vyas