હોઠ તો કંઈ ના બોલ્યા
પણ
આંખો થી એણે ઘણું કહી દીધું...
શબ્દો ની ગેરહાજરી હતી
તો
પણ
હ્દય પર વાર કરી દીધું..
મૌન એનું,મારું હ્દય જ ચીરી ગયું....
માંગી હતી એણે મારા પ્રેમ ની સાબિતી
જાન તારે નામ કરી દીધું
હતું નહીં એટલું પૂરતું???

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111801325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now