1000 નો રસોઈ ગેસ,
100 ઉપરનું લિટર પેટ્રોલ એટલે 3000 એક મહિના માટે
2500 નો તેલનો ડબ્બો..
1000 નું લાઇટ બિલ
એવરેજ 5000 તો પગારના સાઇડ પર કાઢી જ મૂકવાનું..
બાકી રહ્યું અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ કપડાં, પગરખાં, ને બીજું ઘણું બધું...
છતાં પણ મળે બધું મિલાવટી.. જેને શુદ્ધતા સાથે કઈ જ લેવાં દેવા નથી.. શુદ્ધતા જોઈએ તો આનાં કરતાં ડબલ ભાવ આપો ત્યારે શુદ્ધતા મળે..
પગાર 10k, 15k k 25k.. કેવી અસર થાય??? બધાં જાણે જ છે..
સામાન્ય કરતાં આજે મધ્યમ વર્ગ પણ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે..
એટલે હવે પૈસાથી પણ બધું ખરીદી શકવું ગંભીર પ્રશ્ન..
આમાં માણસાઈ ને પ્રામાણિકતા જોઈએ તો બધાને પણ બનવું કોઈએ નથી. મારી સાથે આટલો દગો થયો, જૂઠું બોલ્યું એટલે હું પણ હવે આમ જ રહીશ.. એટલે આમાંથી એક પ્રામાણિક વ્યક્તિની ત્યાંજ મોત થઈ જાય..
એક વિચાર હું કાયમ પોતાની સાથે રાખું છું અને હમેશાં રાખીશ.
"હું પ્રામાણિક ને સાચી છું તો મારા જેવું પણ બીજું કોઈક હશે તો ખરી જ." આ એક વાક્યએ મને ઘણા બધાં સારા વ્યક્તિ સાથે મેળાપ કરાવ્યો છે.. બસ પોતાની અંદર પ્રામાણિકતાને મારી ન નાંખતા..
પોતાને મિલાવટી નહીં શુધ્ધ બનાવો અને હરહંમેશ એવાં રહો.
અને છેલ્લી વાત.. આપણો મત હવે મોદીને ક્યારેય ન જાય.. આજે જે પણ ભયંકર પરિસ્થિતિ છે એ મોદીના લીધે છે..
એક મોકો હવે aap ને.. મોંઘવારી અને સૌથી મોટું શિક્ષણનાં બદલાવ માટે..
https://www.matrubharti.com