રાખતો હતો એ એને કાયમ હાથમાં અને હાથમાં..
અને છાતી પાસે, દિલની એકદમ કરીબ રાખતો હતો..
સુતા પહેલાં ખુબ જ ધ્યાનથી ચેક કરી લે અને સવારે ઊઠીને પહેલાં એને જ જોવે..
જો ના હોય એ એની સાથે તો બેચેન bani જતો હતો....
ગેરસમજ ના કરશો, એ એનો છોકરો નહીં પણ એનો mobile હતો..
હવે આજે એના છોકરા busy થઇ ગયા છે અને એને અફસોસ થાય છે કે
*કાશ મેં જેટલો સમય mobile ને આપ્યો એટલો સમય મારા છોકરાને આપ્યો હોત..😩*
-priten