Gujarati Quote in Poem by वात्सल्य

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા આ મારી ધરતી માઁ......
સોનલ....... વરણી માઁ.....ટૅક.
તેની સીમમાં અમર ફળ (2)
તેના ઉદરમાં નિર્મળ જળ (2)
મધ મીઠું મૃદુ મોર..,.. હા મારી ધરતી માઁ.(2)
એની વનરાઈ વૃંદાવન...(2)
એમાં પાગલ પરિમલ....(2)
તેના માનવી ગાયે ગીત... હા મારી ધરતી માઁ...(2)
હા મારી ધરતી માઁ...
તેનાં બાલુડા કરે શૉર....(2)
પંખી નો મીઠો કલશોર...(2)
એની સુંદરતા ચારે કોર્ય....હા મારી ધરતી માઁ....(3)
:ગીતકાર - સવદાનજી મકવાણા:
(વાત્ત્સલ્ય)

Gujarati Poem by वात्सल्य : 111801085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now