ખુશી કે દુઃખ,ભુખ કે તરસ,
દયા કે લાગણી,રાત કે દિવસ,
કોઈ નો પણ વિચાર કર્યા વગર
પોતાના થી બનતી બધી કોશિષ કરી,
દર્દી ને સાજા કરવાં નું કામ,
એક ડોક્ટર જ કરી શકે છે.

Thank you Doctor 👩‍⚕️👨‍⚕️

Gujarati Thank You by Parmar Sadhna : 111800693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now