મળવું છે કહું હું, છૂટા પડવું છે કહે સમય,
પ્રેમ મારો, વિરહ સમયનો, તારું શું ધબકાર!

મિલન અને વિરહ વચ્ચેની લાગણીઓ મારી,
ધબકાર કહ્યો તે મને તો થઈ ને આખી હું તારી.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111800624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now