હું પણ લખવા લાગી છું,
મનમાં છુપાયેલા શબ્દો ને હવે શણગારવા લાગી છું
તારી અધૂરપ વર્તાય છે પણ શું કરું...
એટલે તો લાગણી ને કાગળ પર ઉતારવા લાગી છું.
~ raahi

Gujarati Shayri by RAAHI : 111800381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now