તમે જોજો! ડહોળાયેલા સંબંધોમાં કોઈ નજીકનાંનો જ કાંકરીચાળો હોય.

શાંત જળમાં કો'ક વમળ પેદા કરી જાયને આપણે એ વમળના ચક્કરમાં ફસાઈ જઈએ. કેટલી મૂર્ખતા! વધુ તો શું કહેવું? ઘટે તો આપણી સમજ ઘટે.

-Damyanti Ashani

Gujarati Quotes by Damyanti Ashani : 111800264
shekhar kharadi Idriya 5 year ago

बिल्कुल सार्थक कहा

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now