રહ્યો ન હોતો વિશ્વાસ જમાના પર,
હવે તૂટ્યો છે વિશ્વાસ ખુદના પરથી પણ,

હવે ફરિયાદ શું કરીએ લોકોની બુરી ફિતરતની,
જ્યારે જાત ખુદની હચમચી છે અંદરથી!

-Maitri Barbhaiya

Gujarati Shayri by Maitri Barbhaiya : 111800026

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now