જીંદગીમા ચાલ્યા કરે રોજ હાર-જીત
પણ હોઠ પર તો રહેવું જોઈએ સ્મિત

જીંદગી ભલેને વેરે લાખ કંટક માર્ગમા
આપણે તો ગુલાબની જેમ ખીલીને રહેવું મસ્તીમા

-priten

Gujarati Motivational by Priten K Shah : 111799875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now