એકબીજાના કામમાં આવવું
ફરજિયાત નથી, પરંતુ
એ નિર્ણય
જે તે વ્યક્તિનો સ્વતંત્ર નિર્ણય હોય છે,
છતાં, જો કોઈ વ્યક્તિ
એકબીજાના કામમાં આવવાની ફરજ ચૂકે છે,
અંતે, એ પોતે દુઃખી થાય છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111799726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now