કાંટો વાગે તને દરદ મને થાય છે.
આંખે વહે આંસુ દરદ મને થાય છે.
અલગ શરીર છે,આપણાં છતાં !
ઘા તને વાગે પીડા મને થાય છે.
નીકળો ના એકલાં વગડે ક્યાંય!
કાદવે પગ તારો નૈ મારો ખરડાય છે.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111799579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now