ભલે તમે ડૂબી ગયા, ચકાચોંધવાળી આ ભ્રમિત જિંદગીમાં ગળાડૂબ
તમારી જેમ, ડૂબતા, મને નહીં ફાવે
છતાં,
આપણાં સંબંધો ફરી તાજા કરવા
અલ્પવિરામ સુધી તો હું આવી શકીશ, પરંતુ
તમારી જેમ સંબંધોનું, પૂર્ણવિરામ કરતા
મને નહીં ફાવે
જુઓ કવિતા યુટયુબ પર
https://youtu.be/ReSO0KuD0Ek