મેં તો ફૂલ જ માર્યું હતું,કાંટા તને વાગે તો હું શું કરું?
આ બાગમાં પહેલી મઝાક તેં કરી,ઘા તને વાગ્યો'તો હું શું કરું?
લે ચાલ ઉભી થા,આંસુ લૂછ,પાણી પી,મોઢું ધો !
રોતલ મુખડું ન કર: ફૂલની અંદર કાંટા નીકળે તો હું શું કરું?
-वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111799480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now