કોણે કહ્યું કે, માત્ર વિચારવાથી કંઈ ના થાય, પરંતુ
એતો, ખાલી વિચાર વિચાર કરવાથી વર્ષો નીકળી જતા હોવા
છતાં કંઈ પરિણામ નથી મળતું.
કેમકે, આપણને આવતા હજારો વિચારમાંથી આપણે એકપણ વિચારને પૂરો નથી વિચારતા.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111799325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now