મારી યાદ આવે તો એટલું કરજો.
શબ્દ બે લખી પ્રેમ પત્ર મોકલજો.
મોબાઈલે પોસ્ટકાર્ડ ભૂલવી દીધું છે,
ચિતરેલા મરોડદાર અક્ષરે મોકલજો.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111799185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now