કરી શકો તો કરી બતાવો,
ને કોરી આંખે રડી બતાવો..
ગણિત જો હોય ને તમારું પાકું,
તો વહ્યા જે આંસુ એને ગણી બતાવો...!!

-Minal Vegad

Gujarati Thought by Minal Vegad : 111798911
Mr Gray 4 year ago

Tame vaso ae aankho no ket ketalo khayal rakhiae ? Bahu bahu to beu hath ma rumal rakhiae . - Kavi Anil Chavada

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

કોપી કરી ખડુસ 😃😃😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now