બંધન વગર બંધાવું ગમે...
એવું કોઈ સરનામું ગમે....
વ્યક્ત થઈ જ જવાય આપમેળે...
જો કોઈ માણસ વિશ્વાસુ મળે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111798772
KAUSHIK PATEL 5 year ago

જેના પર વિશ્વાસ નથી આખી દુનિયાનો ,પણ તેના પર વિશ્વાસ છે મારો, મને પાકકૂ ખબર છે કે આ વિશ્વાસ મારો એના પરથી તૂટશે નહિ ,અને એના વગર મારી જિંદગી છૂટશે નહિ. *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now