Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમમાં આંધળી દીકરીઓ માટે
ભાગીને લગ્ન કરનાર દિકરીઓ માટે
રખડું સાથી ગોતનાર માટે....🙏

પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે...પેલાં પિતા જેવી પગભર થા, પછી સ્વયં વર ચૂંટી લેજે.મગજ વગરનાં પર મોહી જાવું,..
ને બસ બાપનું ઘર છોડી જાવું! પેલાં સંસ્કાર નામે સુગંધ થા, પછી ગજરો ગુંથી લેજે. પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે,..

આ રઘવાયા જેમ રખડતાંને. અને આખલા જેમ આખડતાને, અપલખણાંને તું ઓળખી જા, પછી લ્હાવો લૂંટી લેજે જે બાપના બાવડે બહાર ફરે છે. ચોકે ચોકે, નાકે નાકે, પ્યાર કરે છે તું ભ્રમરવૃત્તિને ભાળતી થા,પછી કળી જેમ ફૂટી જજે આખો દિવસ તો ભટકે છે એ, એ કામધંધો જો કંઈ કરે છે કે? કાં તો તું જ પોતે કમળ થા, પછી કાદવમાં ખુંપી જજે રંગે રૂડો, છેલછબીલો લાગે છે કે, 'દેવ' રોજ રૂપિયા લઈને ભાગે છે એ. પેલાં આબરૂની અધ્યક્ષ થા,પછી ખાનદાનથી ખૂટી જજે,...

પેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયં વર ચૂંટી લેજે...... 🙏

Gujarati Thought by બદનામ રાજા : 111798724
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now