લીંબુ...
હજારો વરસોથી ચૂસી ચૂસી રસ કાઢી ફેંકતા આવ્યા છો !ઘડીક કાપીને ઘડીક પીસીને મારો કચ્ચરઘાણ કાઢી નાખ્યો!
હવે હું "લીંબુ" છું: તમને ચૂસી લઈશ.તમને નીચોવી લઈશ,હા હું એજ લીબું છું.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111798666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now