જાંબુડે જાત-જાતના મધૂરા રાગ છેડે !
વાવેલા વૃક્ષે રાત રોકાણ:હરખ મને ચડે.
કિલ્લોલ કરતું જોઉં યાદ તમારી આવે!
સલૂણી સવારે મને યાદ તમારી તડપાવે.
- વાત્ત્સલ્ય

Gujarati Good Morning by वात्सल्य : 111798563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now