ભર ઉનાળા નો તડકો
અને એમાં પણ હું પથિક રણનો એકલો,

તરસ તો ખૂબ જ લાગી
પણ મૃગજળ મારા થી દૂર કેટલો ???

Gujarati Shayri by Parmar Sadhna : 111798295

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now