આપવું હતું ઘણું પરંતુ બજારમાં ના મળી તમારે લાયક વસ્તુ !
ખાલી હાથે પાછો આવ્યો ત્યારે મારો નંબર છેલ્લો હતો,તમને આપનારની લાઈનમાં!
અને મારા જ હાથ ખાલી હતા !!
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111798226

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now