જેને જેને દર્દ મારું કીધું તે રોઈ રોઈ બધાં જતાં રહ્યાં.
મેં કીધું કે કેમ ગયાં?તો કહે મારું દર્દ હતું જ તેમાં તારું મળ્યું,સહન ના થયું.
-वात्सल्य

Gujarati Good Evening by वात्सल्य : 111798216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now