💞તારી શ્યામવર્ણી આંખોનું
મારા પર મંડાવું એવું,
જાણે તપતી રેતી પર
કાળી વાદળીનું ઘેરાવું❤️❤️

--અજ્ઞાત

Gujarati Shayri by Prakash Shah : 111798175

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now