ઘણા સબંધોને નામ નથી હોતું
અને
અમુક સબંધો ખાલી નામ ના જ હોય છે.
અને અમુક સબંધો તો ખાલી કામના (કામ પૂરતા) જ હોય છે..

*જ્યાં સબંધોનું બંધન ના હોય તે જ સાચો સબંધ*
સાચો સબંધ magnate જેવો હોય છે,
જે ગમે તે પરિસ્થિતિ હોય ખેંચી જ રાખે..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111798171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now