તું ભલે હમણાં જ આવી છે મારી જિંદગી માં,
પણ વસી ગઈ છે મારાં મન ના દરેક ખૂણા માં.💞

બસ આપવા ચાહું તને સાથ પ્રેમભર્યો,
બનવા ચાહું આજીવન તારો પડછાયો !💞

-dh@r@✍️

Gujarati Thought by Dhara Vipul Patel : 111798168

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now