વિશ્વાસી પંખી જે ડાળે બેસે છે,
તે જ ડાળ કોઈ હલાવી નાખે છે.
ઉડીને નિર્ભય બની
શ્વાસ માટે બેસે ત્યાં
ફફડાટ બધાંને ઉડાડે છે.
વાસ્તવમાં હોય મારા!
તે જ બઉ બીવડાવે છે.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111798008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now