આવતી કાલે રામનવમી છે. પ્રભુ રામ ને પ્રાર્થના કરીએ કે
અમેં તમારા ભક્તોને મત આપ્યાં હતાં.કેમકે તેઓ એવું કહેતા હતા કે અમને લાવો તો તમારું બધું જ સસ્તું કરીશું.
કોઈ વસ્તુ સસ્તી ના કરી,પરંતુ માણસને સસ્તો,અધમૂઓ,રખડતો કરી દીધો.

Gujarati Motivational by वात्सल्य : 111797875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now