એક સજ્જનના વાળ બધા ધોળા ને મૂછ કાળી હતી.

કોઈ ટીખળીએ એને પૂછ્યું,
"તમારા વાળ ધોળા ને મૂછ કેમ કાળી??"

હવે પેલા સજ્જને તરત જવાબ આપ્યો...

"મૂછ વાળ કરતાં ૧૮ વર્ષ નાની છે...."

😄😄

Gujarati Jokes by Tr Mrs Snehal Rajan Jani : 111797678

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now