ડર નથી અનંત અંધકારનો,
બહું સાચવ્યો છે એણે મને,
બસ ઉજાશ આવ્યો છે ધબકાર બની,
મારાથી એ ના સમાઈ જાય મારામાં...

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111797501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now