ધબકાર ધબકાર કરતો રહું છું,
મારામાં એને હું મળતો રહું છું.
પથ્થર તો હું છું જ, તું જાણે ને મારા ધબકાર!
તોય આવે એ, પીગળી એનામાં ભળતો રહું છું.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111797082

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now