હું અનંત અંધારું,
એ બની આવી પ્રકાશ,
કોઈપણ સમજી શકે એ વાત...
વિલય પ્રકાશનો અંધારામાં હોય,
અંધારાનો પ્રકાશમાં નહીં!

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111796987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now