જૂનું સુભાષિત છે:

એક તો માંકડું હતું જ!!🙈
તેને કોઈએ દારૂ પાયો!!😛
પાછો તેને વીંછી કરડ્યો !!😳
પછી તેને ભૂત વળગ્યું!!😱
પછી એ માંકડું શું
કરે તે તો ચિત્રગુપ્ત જ જાણે!!
🐸

-वात्सल्य

Gujarati Jokes by वात्सल्य : 111796913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now