ઘરપરિવારમાં,
દરેક વ્યક્તિનું
હોશિયાર હોવું
બહુ સારી વાત છે,
પરંતુ,
બને ત્યાં સુધી,
ઘરપરિવારને
ઘરનો કોઈ એક વ્યક્તિ હેન્ડલ કરે
એ પુરા પરિવાર માટે, ખૂબજ
સારી વાત તો છેજ,
ને કદાચ જરૂરી પણ.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111796868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now