મહેકતા ફુલો માં અનેરી ફોરમ છે જીવન જીવો તો ફુલો નો ગુલદસ્તો છે કરમાઈ જાય છે જ્યારે આકંશા ત્યારે મૂરઝાઈ જાય છે જીવન જીવવાની હરેક મહત્વકાંક્ષા

-Dina Mewada

Gujarati Shayri by Dina Mewada : 111796763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now