રાત ના અંધારા ને ઓઢીને મુલાકાત કરું છું,
આંખ બંધ કરી ને એની તસ્વીર ને જોવાનો પ્રયત્ન કરું છું,

નથી થઇ મુલાકાત ક્યારેય એની સાથે,
તોય,
એના વિના નહિ જીવાય એવી ફરિયાદ હું કરું છું....

Gujarati Good Night by Parmar Narvirsinh : 111796530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now