ભલે ના મળો
પ્રેમની વાત તો કરો.
આ જગતમાં સ્ત્રી તરીકે જન્મ દીધો છે.
કોઈને તડપાવવા નહીં તૃપ્ત કરવા.
સમંદર નથી પીવો ખારો છે.
માત્ર એક ખાબોચિયું આપ
ઉલેચી પ્રેમ નું પાણી પીવું છે
- વાત્ત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111796471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now