પળ પળ તને ઝંખતો રહ્યો,
અહીં તહીં હું શોધતો રહ્યો,
તું આવી જ નહીં, પૂછ્યું પણ નહીં,
ધબકાર હું, એકાંત, અસ્ત થઈ રહ્યો.


-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111796438
Shefali 5 year ago

હૃદય સ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now