સમય પણ કોઈકવાર છળકપટ કરી જાય છે...
વિચારો માં તમે હોય ત્યારે સ્થગિત થઈ જાય છે...
જ્યારે જ્યારે સમય લઈને આવો છો મારી પાસે...
ત્યારે હરણફાળ ભરી ઘડીકમાં ઊડી જાય છે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111796165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now