મૃત્યુ, એટલે
ઈચ્છાઓ ના રહેતાં
પ્રાણ જતા રહે એ,
અને
મુક્તિ, એટલે
પ્રાણ ના રહેતાં
ઇચ્છાઓ જતી રહે એ!

-Hiral Shah

Gujarati Whatsapp-Status by Hiral Shah : 111796030
वात्सल्य 5 year ago

મુક્તિ એટલે જે તે વસ્તુ /પદાર્થ નજીક હોવા છતાં અનાશક્ત અને અત્યંત જરુરત છતાં ના ભોગવવી.મૃત્ત્યું એટલે વિસર્જન.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now