કોરું ધાકોર તળાવ છું,
એમાં વમળ હોય ક્યાંથી.
તું આવે તો હું ખીલી ઉઠું છું,
તારા વિના ધબકાર હું ક્યાંથી!

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111795778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now