જ્યારે કોઈ આપણી બિલકુલ નજીકનું પાત્ર,
આપણાં સંબંધ કરતા પૈસાને મહત્વ આપવા લાગે,
ત્યારે જરા પણ સમય બગાડી, વધારે દુઃખી થવા કરતાં, એકવાર એ પાત્રને સાચેસાચું મોંઢેજ કહી દેવું કે,
અગાઉથી જાણ કરીને તમને મળવા આવવાનું
" મને નહીં ફાવે "
ને મળીએ ત્યારે માત્ર કામનીજ વાતો કરવાનું
" મને નહીં ફાવે "
મારી આ કવિતાનો વિડિયો હમણાંજ નિહાળો યૂટ્યુબ પર
https://youtu.be/ReSO0KuD0Ek