મૂંગો રહું યા કહું એ શબ્દો નથી,
તુજ તુલ્ય એવી કોઈ ભેટ નથી.
જાય છે,તો આટલું સાંભળી જા!
મારું જીવન તારા વગર શક્ય નથી !
તારા જેવો મારે બીજો દોસ્ત નથી.
એકલતા એકલાને સહન થતી નથી.
સ્વપ્નમાં તું સતાવે રોજ સાક્ષાત !
મળવા બહાને બહાર આવતો નથી.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111795467

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now