તારા લખાણ , દિલ ને સ્પર્શી રહ્યાં છે.
શબ્દો તારાં, અંતરમાં ઊતરી ગયાં છે.
લખાણ થી, તારી એક અલગ છબી કંડારુ છું.
આંખ બંધ કરી, એ અલગ અહેસાસ ને માણું છું.🌹

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111795272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now