કિકં એડો કેજે
એડી વનરાજી વે વન મેં,
નિચે વિધંલ તેડકે ન બરે,
મથે વિધંલ ખાઈ ને ઠરે.
એડી તળાવડી બધી જે,
જલ જીવ એનમે જીરા તરે,
આરે તો કોય તરસ્યો ન મરે.
નર ચે સંસાર મેં કિકં સારો કેજે,
આને ન થીયે ત તન મન સે કેજે,
પણ આળસુ થઈ હેન ધરા ત ન રોજે.
નારાણજી જાડેજા
નર
નર